Charar Charar Maru Chakdol Chale Lyrics - Various Artists
Send Wishes with Message Magic in Your Language.ચરર ચરર મારું ચકડોળ ચાલે,
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦
ઓ લાલ ફેંટાવાળા !
ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા !
ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં,
ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦
અધ્ધર પધ્ધર, હવા માં સધ્ધર,
એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં,
બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને
આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦
ચકડોળ ચઢે, ઊંચે નીચે,
જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે…
ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી
ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે
ચરર. ચરર ચરર
ચાકડૂચું ચીંચીં ચાકડૂચું ચીંચીં તાલે,
આજે રોકડા ને ઉધાર કાલે. ચરર ચરર ૦
ઓ લાલ ફેંટાવાળા !
ઓ સોમાભાઇના સાળા !
ઓ કરસનકાકા કાળા !
ઓ ભૂરી બંડીવાળા !
મારું ચકડોળ કાલે, ચાકડૂચું ચીંચીં,
ચાકડૂચું ચીંચીં. ચરર ચરર ૦
અધ્ધર પધ્ધર, હવા માં સધ્ધર,
એનો હીંચકો હાલે,
નાનાં મોટાં, સારાં ખોટાં,
બેસી અંદર મ્હાલે;
અરે બે પૈસામાં બબલો જોને
આસમાનમાં ભાળે.
ચાકડૂચું ચીંચીં તાલે. ચરર ચરર ૦
ચકડોળ ચઢે, ઊંચે નીચે,
જીવતર એવું ચડતું પડતું,
ઘડીમાં ઉપર… ઘડીમાં નીચે…
ભાગ્ય એવું સૌનું ફરતું;
દુ:ખ ભૂલીને સુખથી
ઝૂલો નસીબની ઘટમાળે,
ચાકડૂચું ચીંચીં, ચાકડૂચું ચીંચીં ચાલે,
આજે રોકડા ને ઉધાર કાલે
ચરર. ચરર ચરર
Song Information
| Song Title | Charar Charar Maru Chakdol Chale |
| Artist | Various Artists |
| Lyricist | Traditional |
| Composer | Traditional |
| Year | 2026 | More Info | Wikipedia | Find Songs | Home |
Charar Charar Maru Chakdol Chale Lyrics Meaning
The song Charar Charar Maru Chakdol Chale Lyrics is a classic Gujarati folk track that captures the excitement of a traditional village fair or Mela. The title refers to the creaking sound of a Ferris wheel as it turns providing a sensory description of the festive event. In Charar Charar Maru Chakdol Chale Lyrics the narrative focuses on the wonder and the joy of a child or a young lover experiencing the sights and sounds of the carnival. The lyrics use simple and rhythmic patterns that have been passed down for centuries to describe the simple pleasures of rural life. The melodic and high-energy composition creates a joyful atmosphere that connects listeners to their cultural roots and the innocent happiness of a community gathering. This track remains a timeless symbol of Gujarati folk life representing the cultural identity and the unwavering spirit of celebration through traditional storytelling and shared music in the world.
Categories
English Songs
French Songs
Spanish Songs
Italian Songs
German Songs
Russian Songs
Gujarati Songs
Punjabi Songs
Bhojpuri Songs
Marathi Songs
Hindi Songs
Japanese Songs
Korean Songs
Chinese Songs
Urdu Songs
Bengali Songs
Telugu Songs
Malayalam Songs
Kannada Songs
Nepali Songs
Sinhala Songs
Arabic Songs
Tamil Songs
Rajasthani Songs
Kumaoni Songs
Sanskrit Songs
Scottish Songs
Irish Songs
Konkani Songs
Nursery Rhymes
Gregorian Chant
English Prayers
Christmas Carols
Hymns
Biblical canticles
Bible Stories
Psalms