Ghor Andhari Re Lyrics in Gujrati - ઘોર અંધારી રે રાતલડી

Ghor Andhari Re Lyrics in Gujrati - ઘોર અંધારી રે  રાતલડી

ઘોર અંધારી રે  રાતલડીમાં
નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં
નીકળ્યા ચાર અસવાર

લીલે  ઘોડે   રે  કોણ  ચડે
મા  રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં
મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું
મા  અધમણની  કુલેરરમજો
રમજો રે  ગોરણિયું  તમે
રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

કાળે  ઘોડે   રે   કોણ  ચડે
મા  કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં
મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   
મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું
તમે  રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ધોળે  ઘોડે   રે  કોણ  ચડે
મા  બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં
મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું
મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું
તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

રાતે  ઘોડે   રે  કોણ  ચડે
મા  હર્ષદનો  અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં
મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે  સુખલડું
મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું
તમે રમજો સારી રાત
ઘોર અંધારી રે  રાતલડીમાં
નીકળ્યા ચાર અસવાર

ઘોર અંધારી રે  રાતલડીમાંનીકળ્યા ચાર અસવાર

Ghor Andhari Re Lyrics in English

Ghor andhari re  rataldi
ma nikalya char asvar
Ghor andhari re  rataldi
ma nikalya char asvar

Lile ghode re kon chade
maa randal no asvar
Randal mavdi re rane chadya
maa sol saji shangar
Sava man nu re sukhaldu
maa adhman ni kuler
Ramjo ramjo re goraniyu
tame ramjo sari raat

Ghor andhari re  rataldi ma nikalya char asvar

Kale ghode re kon chade
maa kalka no asvar
Kalka mavdi re rane chadya
maa sol saji shangar
Sava man nu re sukhaldu
maa adhman ni kuler
Ramjo ramjo re goraniyu
tame ramjo sari raat

Ghor andhari re  rataldi ma nikalya char asvar

Dhole ghode re kon chade
maa bahuchar no asvar
Bahuchar mavdi re rane chadya
maa sol saji shangar
Sava man nu re sukhaldu
maa adhman ni kuler
Ramjo ramjo re goraniyu
tame ramjo sari raat

Ghor andhari re  rataldi ma nikalya char asvar

Credit:

Song: Ghor Andhari Re
Music: Traditional
Lyrics:
Singer: 

For more songs Beautiful Song Lyrics

Tags:

Ghor Andhari Re Lyrics in Gujrati - ઘોર અંધારી રે  રાતલડી, "Ghor Andhari re" is a Gujarati traditional  song composed by singer-songwriter Kirti Lalan. The song is about love and relationships, and its lyrics are written in Gujarati. 

The song has become popular in Gujarat and has been performed by various artists. It is also used in many Gujarati movies as background music.

NextGen Digital Welcome to WhatsApp chat
Howdy! How can we help you today?
Type here...